From ubuntuone-support@canonical.com Wed Aug 11 19:19:59 2010
Return-Path: <ubuntuone-support@canonical.com>
X-Original-To: ubuntuone-support@mail.canonical.com
Delivered-To: ubuntuone-support@mail.canonical.com
Date: Wed, 11 Aug 2010 13:07:23 -0500
Message-ID: <1281550043.4672.22.camel@ubuntu>
X-Mailer: Evolution 2.30.2
From: Ubuntu One જૂથ  <ubuntuone-support@canonical.com>
To: ubuntuone-support@canonical.com
Subject: તમારી Digital જિંદગીને Ubuntu One! સંગાથે લઇ આવો.

ક્રમિક વિકાસ સર્વોત્તમ છે Ubuntu One સાથે - વ્યક્તિગત ક્લાઉડ તમારી Digital જિંદગીને
સાથે લાવશે.

Ubuntu One તમારી ફાઇલોને સમકાલિક કરવા કરતા પણ અધિક કરે છે - જ્યારે તમારે જરુરી
સંપર્કનો ઉપયોગની, નોંધો અથવા બુકમાર્કનો કોઇપણ કોમ્પ્યુટરથી કે વેબથી ઉપયોગ કરવો છે, એક
ક્લાઉડમાં એકીકૃત દુકાનમાંથી કે સ્ટ્રીમથી તમારા મનગમતા સંગીતોનો આનંદ માણો કે તમારા પૂર્ણ
સન્ગ્રહને iPhone કે Android મોબાઇલફોન્સ પર લો - અમે વ્યક્તિગત ક્લાઉડસ માટે આગડ
આવ્યા છે. અહી વધુ જાણો http://one.ubuntu.com/.

પહેલાથી Ubuntu One નુ ખાતું છે?
Ubuntu One નિયંત્રણ પૅનલ ચાલુકરીને તમારુ કોમ્ય્પુટર તમારા ખાતામં ઉમેરો.

        “Ubuntu One” સરનામું પુસ્તકમાના બધા સંપર્કો આપોઆપ તમારા વ્યક્તિગત ક્લાઉડ
સાથે સમકાલિક થઇજાય છે. Evolution કે Ubuntu One વેબસાઇટમાં સંપર્કોની માહિતી સુલભરીતે
જોઇ અને ફેરફાર કરીસકાય છે. Ubuntu One તમારા Evolution ના સંપર્કો તમારા મોબાઇલફોન
સાથે સમકાલિક પણ રાખે છે.

        તમારા સંપર્કોને નકલ કે ગતિમાન Ubuntu One સરનામું પુસ્તકમાં કરવામ માટેની માહિતી,
અમારા ઓનલાઇન ટ્યૂટૉરિઅલ અને પૂછ્યા જતા સવાલોની સમીક્ષા કરવી.
        https://wiki.ubuntu.com/UbuntuOne/Tutorials/
        https://wiki.ubuntu.com/UbuntuOne/FAQ/
        
મદદની આવશ્યકતા છે અથવા ખામી મળીછે? Ubuntu One આધારના વિકલ્પોની સમીક્ષા કરવી.
https://one.ubuntu.com/support/

આભાર.

Ubuntu One જૂથ
http://one.ubuntu.com/ 
